વિરમપુર વિસ્તાર માં ચોરી નાં બનાવ વધતા લોકોએ રસ્તા રોકો આંદોલન શરૂ કર્યું સરકાર સામે રોષ ઠાલવ્યો

હિન્દ ન્યુઝ, વિરમપુર હાલ માં ચોરી નાં બનાવ અવારનવાર બનતા હોય છે ત્યારે અમીરગઢ તાલુકાના વિરમપુર વિસ્તારમાં બકરા ચોરી કરનાર ટોળકી સક્રિય બની છે. ત્યારે અવારનવાર ચોરી ની ઘટના થતાં લોકો માં ભારે રોષ ભભૂકી ઉઠયો છે. લોકો નો રોષ હવે રસ્તા રોકો આંદોલન તરફ ફેરવાઈ જવા પામ્યા છે. વિરમપુર વિસ્તારના લોકો પશુપાલકો સાથે સંકળાયેલા છે અને પશુપાલન થીજ પોતાની જીવિકા ચાલાવે છે. જ્યારે આ વિસ્તાર માં ચોરો દિન દહાડે તલવારો, કુહાડી, બંદૂકો બતાવી ચોરી કરી ફરાર થઈ રહ્યા છે ત્યારે ગામ લોકો માં ભારે રોષ ભભૂક્યો છે. ગામ લોકો … Continue reading વિરમપુર વિસ્તાર માં ચોરી નાં બનાવ વધતા લોકોએ રસ્તા રોકો આંદોલન શરૂ કર્યું સરકાર સામે રોષ ઠાલવ્યો